top
મુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલા બે શંકાસ્પદ ઝડપાયા, એક પાસે PMOનું નકલી ID અને ગન
મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલા સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માંથી પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. આમાંથી એક યુવકે પોતાને વડાપ્રધાન કાર્યાલય એટલે કે PMOનો અધિકારી ગણાવ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા યુવકની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ [...]
Read full article on Gujaratmitra