top
મુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલાં બે શંકાસ્પદ ઝડપાયા
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતના વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધા બાદ આજે સાંજે મુંબઈમાં પણ એક કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા હતા. જોકે મુંબઈમાં જ્યાં PM મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે, ત્યાંથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમાંથી એક પાસેથી બંદૂક મળી આવી છે, જ્યારે બીજા પાસેથી PMOનું બનાવટી આઈકાર્ડ [...] The post મુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલાં બે શંકાસ્પદ ઝડપાયા appeared first on chitralekha .
Read full article on Chitralekha