politics
NALSAR વિવાદ વચ્ચે BCI ચેરમેન મનન મિશ્રાનું મોટું નિવેદન: “વિદ્યાર્થીઓનું હિત સૌથી ઉપર, કોઈ ટકરાવ નથી”
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) અને NALSAR યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે ઉભા થયેલા વિવાદે છેલ્લા કેટલાક દિવસોથી દેશના કાનૂની અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ સમગ્ર મામલે BCIના ચેરમેન અને રાજ્યસભા સાંસદ મનન કુમાર મિશ્રાએ હવે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે BCI અને વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે અવાજ ઉઠાવનારા લોકો વચ્ચે કોઈ [...]
Read full article on Gujaratmitra