top
Narmada News:સાગબારા જંગલ જમીન વિવાદ: 25 દિવસના ધરણા બાદ લીલાબેન વસાવાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદને લઈ 25 દિવસથી ધરણા પર બેઠેલા લીલાબેન વસાવાની તબિયત લથડતા તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્થાનિક સાંસદ અને ધારાસભ્યએ હોસ્પિટલ અને આંદોલન સ્થળની મુલાકાત લીધી હતી.
Read full article on Gujarati Jagran