top
NATIONAL : દિલ્હીમાં બ્રિક્સ સમિટમાં દિગ્ગજ નેતાઓનો જમાવડો,વિશ્વ ભારતની રાજદ્વારી કુશળતા નિહાળશે
નવી દિલ્હીમાં આજે ભારતનો દમ દેખાશે. કારણ કે અહીં યોજાનારી બ્રિક્સ સમિટમાં ટોચના નેતાઓ હાજરી આપી રહ્યા છે. જેમાં સાંજે 5:45 વાગ્યે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મહત્વપૂર્ણ બેઠકનો પણ સમાવેશ થાય છે. સમિટ દરમિયાન સભ્ય દેશોના નેતાઓની બેઠક, ‘ભારત ઈનોવેટ્સ’ (Bharat Innovates) પ્રદર્શન, સામૂહિક ફોટો સેશન, સંયુક્ત વૃક્ષારોપણ સમારોહ અને ભવ્ય રાત્રિભોજન જેવા કાર્યક્રમો [...] The post NATIONAL : દિલ્હીમાં બ્રિક્સ સમિટમાં દિગ્ગજ નેતાઓનો જમાવડો,વિશ્વ ભારતની રાજદ્વારી કુશળતા નિહાળશે appeared first on CN24NEWS .
Read full article on Cn24news