top
NATIONAL : CJPના દેખાવોમાં સામેલ થનારા વિદ્યાર્થીને નોટિસ ફટકારનારા જજ પર ચીફ જસ્ટિસ ભડક્યા
‘કોકરોચ જનતા પાર્ટી'(CJP)ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે પ્રચાર કરતાં લૉના એક વિદ્યાર્થીને ગ્રેટર નોઇડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે શાંતિ જાળવવાની નોટિસ પાઠવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લઈને મેજિસ્ટ્રેટનો ઉધડો લીધો હતો. 1 સપ્ટેમ્બરે દેશવ્યાપી આદેશ આપીને કોર્ટે વિદ્યાર્થીઓ સામે આવી કાર્યવાહી કરવા પર સ્પષ્ટ રોક લગાવી હતી. જોકે વધતાં વિવાદ વચ્ચે મેજિસ્ટ્રેટે નોટિસ પાછી ખેંચી [...] The post NATIONAL : CJPના દેખાવોમાં સામેલ થનારા વિદ્યાર્થીને નોટિસ ફટકારનારા જજ પર ચીફ જસ્ટિસ ભડક્યા appeared first on CN24NEWS .
Read full article on Cn24news