crime
Navsari: ધોલાઈ બંદર નજીક મધદરિયે બોટ ફસાઈ, કોસ્ટ ગાર્ડ દ્વારા 9 માછીમારોનું એરલિફ્ટ રેસ્ક્યુ; જુઓ VIDEO
Navsari News: ધોલાઈ બંદરથી વલસાડ તરફ 2.5 નોટિકલ માઈલ દૂર બોટ દરિયામાં ફસાઈ હતી, જેમાં 9 માછીમારો સવાર હતા. બોટ ડૂબવાનો કોલ મળતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું
Read full article on Gujarati Jagran