politics
NEET મુદ્દે અમિત શાહે લોકસભા સ્પીકરને લખ્યો પત્ર
NEET પરીક્ષા અને વિદ્યાર્થી આંદોલનને લઈને સંસદમાં ચાલી રહેલા ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર વિદ્યાર્થી આંદોલનના મુદ્દે સંસદમાં વિગતવાર વાતચીત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે સ્પીકરને વિનંતી કરી છે કે તેઓ વિપક્ષી દળો સાથે વાતચીત કરીને [...]
Read full article on Chitralekha