top
NEET-PG 2026 પરીક્ષામાં હોબાળો: 10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
NEET-PG 2026 ની પરીક્ષા જયપુરના બે સેન્ટરોમાં 30 ઓગસ્ટે વીજળી ગુલ થતાં ખોરવાઈ હતી. સીતાપુરાના iON ડિજિટલ ઝોનના TC નંબર 41682 અને 41683 માં વારંવાર પાવર કટ થતાં વિદ્યાર્થીઓ પરેશાન થયા. હવે સરકારે આ સેન્ટરોના વિદ્યાર્થીઓ માટે 5 સપ્ટેમ્બર 2026 ના રોજ ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે, પરંતુ વિદ્યાર્થીઓ તમામ સેન્ટરો પર ફરી પરીક્ષાની માંગ કરી રહ્યા છે.
Read full article on Gujaratsamachar