environment
Nepal Flash Floods: નેપાળના પ્રવાસે ગયેલ મૂળ વડોદરાનું NRI દંપતી રહસ્યમય રીતે ગુમ, ચિંતાતુર પરિવારની સરકાર સમક્ષ મદદની ગુહાર
Nepal Flash Floods: મૂળ વડોદરાના અને હાલ ન્યુઝીલેન્ડ ખાતે સ્થાયી થયેલા મિહિર પટેલ અને તેમના પત્ની કિન્નરી પટેલ નેપાળના પ્રવાસે ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા હોવાના અહેવાલે વડોદરા અને વિદેશમાં વસતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતા અને દોડધામ મચાવી દીધી છે.
Read full article on Gujarati Jagran