top
સમય રૈના સહિત પાંચ કોમેડિયન્સને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોમેડિયન અને યુટ્યુબર સમય રૈના સહિત પાંચ કોમેડિયન્સ વિરુદ્ધ નોંધાયેલી FIR અને ફોજદારી કેસો રદ કરી દીધા છે. આ કેસ દિવ્યાંગ લોકો અંગે કથિત વાંધાજનક ટિપ્પણીઓ સાથે જોડાયેલી હતી, જે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સાથે જોડાયેલા વિવાદ બાદ નોંધાયા હતા. કોર્ટના નિર્ણયથી વિપુલ ગોયલ, બલરાજ પરમજિત સિંહ ઘઈ, સોનાલી ઠક્કર અને [...]
Read full article on Chitralekha