crime
કુવાડવા પાસે મિત્રની રિક્ષા બંધ પડતા મદદે જતા યુવકને રસ્તામાં જ કાળ ખેંચી ગયો
વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનું મૃત્યુ થયું છે. પરમ દિવસે કાગદડીના પાટીયે ચા પીવા જવા નીકળેલા વાછકપરના યુવાનનું ટ્રકની ઠોકરે મૃત્યુ...
Read full article on Gujaratmirror