politics
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન ઘૂંટણિયે પડી કરગર્યુ કે, સર... હવે બસ કરો
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સીઝફાયરની વારંવાર મિન્નત કરી હતી. ડિસ્કવરી ચેનલ પર 15 ઓગસ્ટે પ્રસારિત થયેલી ડોક્યુમેન્ટરી ‘ડિક્લાસિફાઈડ: ઓપરેશન સિંદૂર’માં આ અંગે મહત્વના ખુલાસા...
Read full article on Gujaratmirror