crime
બાળકોની રમત બાબતે બોલાચાલી થતાં યુવક પર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો
ભાવનગરના કરચલીયાપરામાં જૂની અદાવતને લઈને લોહિયાળ જંગ ખેલાયો હતો. ચાર મહિના પૂર્વે બાળકોની રમત બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી આકાશ વાઘેલા સહિત 4 શખ્સોએ યુવક બિપીન પરમાર પર છરી અને પાઈપ વડે હુમલો કર્યો હતો. ઘરમાં ઘૂસીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar