politics
દારૂબંધી મુદ્દે ગેનીબેન ઠાકોરે ભાજપ સરકારને ઘેરી
અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને હપ્તાખોરીનું રાજ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો ભાજપ સરકાર સામે લગાવ્યા છે.
Read full article on Etv Bharat