business
સતત તૂટી રહેલા સુઝલોનના શેર લગાવી શકે છલાંગ? એક્સચેન્જ પર એવી તો કઈ જાહેરાત થઈ?
કંપનીના સીઈઓએ જણાવ્યું કે, સુઝલોનની ઓર્ડર બુક લગભગ ₹6,000 કરોડની છે. કંપનીના સપ્ટેમ્બર ક્વાર્ટરના રિપોર્ટમાં તેને 6,009 મેગાવોટ જણાવવામાં આવી છે. આ ઉપરાંત, પ્રથમ 6 મહિનામાં કંપનીને 1.5 ગીગાવોટથી વધુના ઓર્ડર મળ્યા છે.
Read full article on News18 Gujarati