crime
ઓટો ડ્રાઇવરના ઘરમાંથી મળ્યા ત્રણ કરોડ રૂપિયા રોકડા
ભોપાલઃ મધ્ય પ્રદેશમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મિડિયા પર રીલ બનાવતો એક ટેક્સી ડ્રાઇવર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તે સમયે આશ્ચર્યચકિત થઈ ગઈ, જ્યારે ગેરકાયદે હથિયારોની શોધ માટે કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીમાં ઓટો-રિક્ષા ચાલકના ઘરમાંથી લગભગ ત્રણ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. સાગર જિલ્લામાં સોશિયલ મિડિયા પર પિસ્તોલ [...]
Read full article on Chitralekha