top
કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે દ્વારિકા નગરીને રોશનીનો શણગારઃ દેશભરમાંથી ભાવિકોનું ઘોડાપૂર, જડબેસલાક વ્યવસ્થા અને ચુસ્ત બંદોબસ્ત
Dwarka Janmashtami 2026: ભગવાન શ્રી કૃષ્ણના જન્મપર્વ જન્માષ્ટમી મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં જન્મોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. લાખો શ્રદ્ધાળુઓના આગમનની સંભાવનાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, નગરપાલિકા સહિત વિવિધ વિભાગો દ્વારા યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
Read full article on Gujarati Jagran