top
કિંજલ રબારી અપહરણ કેસમાં મોટો વળાંક, વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર થઈ લોકગાયિકા, કહ્યું- મારું અપહરણ થયું જ નથી
જાણીતી ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં બુધવારે મોટો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કિંજલ રબારી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર થઈ હતી અને તેણે સ્પષ્ટ કહ્યું કે તેનું અપહરણ થયું નથી. તેણે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે જવાનું જણાવ્યું હતું. કિંજલના આ નિવેદન બાદ હાઈકોર્ટે કેસની કાર્યવાહી અંગે મહત્વનો હુકમ કર્યો છે. કેસની [...]
Read full article on Gujaratmitra