politics
કાલસર્પ દોષથી મુક્તિ અને સુખ-સમૃદ્ધિ: રક્ષાબંધન પર નાગ દેવતા અને ગણેશજીને રાખડી બાંધવાનું વિશેષ મહત્ત્વ
રક્ષાબંધન 2026: ભાઈ ન હોય તેવી બહેનો નિરાશ થયા વિના ગણેશજી, શિવજી, હનુમાનજી, કૃષ્ણ ભગવાન અને નાગ દેવતાને રાખડી બાંધી શકે છે. આમ કરવાથી જીવનના દુ:ખ, ભય અને મુશ્કેલીઓ દૂર થાય છે. કાલસર્પ દોષથી મુક્તિ અને સુખ-સમૃદ્ધિ માટે નાગ દેવતા અને ગણેશજીને રાખડી બાંધવાનું વિશેષ મહત્ત્વ છે.
Read full article on Gujaratsamachar