top
શિનોર હનીટ્રેપ કેસમાં જિલ્લામાં પ્રથમ વખત આરોપીનું મકાન સીઝ
66 વર્ષીય વૃદ્ધને બ્લેકમેલ કરી પડાવેલા 25 લાખમાંથી ખરીદેલા પાલેજના મકાન પર પોલીસની કાર્યવાહી ( પ્રતિનિધિ )વડોદરા,તા.16 વડોદરા જિલ્લાના શિનોરના 66 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને 75.75 લાખ રૂપિયા પડાવવાના ચકચારી કેસમાં શિનોર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બીએનએસએસ કલમ 107 હેઠળ કોર્ટે આપેલા હુકમના આધારે મુખ્ય આરોપીના નામે આવેલા મકાનને સીઝ કરવામાં આવ્યું છે. વડોદરા [...]
Read full article on Gujaratmitra