top
રાજકોટમાં પતિ-પત્ની ઔર વોનો હાઈવૉલ્ટેજ ડ્રામાઃ પત્નીને કૌટુંબિક ભાઈ સાથે કઢંગી હાલતમાં પકડનાર પતિને રૂમમાં પૂરી દીધો
Rajkot Crime News: રાજકોટ નજીકના ઉમરાળી ગામમાં પતિ-પત્ની ઔર વોનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રિક્ષા ચાલક પતિએ પોતાની પત્નીને કૌટુંબિક ભાઈ સાથે પ્રેમલીલા કરતાં રંગેહાથ ઝડપી પાડી હતી.
Read full article on Gujarati Jagran