crime
પાડોશીએ મહિલા વકીલની કારને સળગાવી દીધી
મોરબીમાં જાહેર સ્થળે પાર્ક કરેલી કારને આગ ચાંપી દેવાની ઘટના સામે આવી છે. મોરબીના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં અજાણ્યા શખ્સે કારને આગ ચાંપી હોવાની આશંકા છે. કારને આગ લગાડવામાં આવી હોવાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી જોવા મળી હતી, જો કે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે યુવકને શોધી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on News18 Gujarati