politics
નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર નિહંગ શીખોએ કર્યો હુમલો, હોસ્પિટલમાં દાખલ
નાંદેડઃ શિરોમણિ અકાલી દળ (બાદલ)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર ગુરુવારે નિહંગ શીખોએ હુમલો કર્યો હતો. મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત માતા સાહિબ ગુરુદ્વારામાં આ હુમલો થયો હતો. બાદલના હાથમાં ઈજા થઈ છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુખબીર સિંહ બાદલ ગુરુદ્વારાની અંદર જવા માટે કારમાંથી નીચે ઊતર્યા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. [...]
Read full article on Chitralekha