crime
કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો:મહીસાગરના રાઘવના મુવાડા ગામે પોલીસે ડીકમ્પોઝ થયેલો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યો
મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના રાઘવના મુવાડા ગામના કૂવામાંથી રમેશભાઈ પટેલિયા નામના યુવકનો મૃતદેહ મળ્યો. મૃતદેહ ડીકમ્પોઝ થયેલી હાલતમાં હતો. માહિતી મળતાં કોઠંબા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. કોઠંબા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવકનું મૃત્યુ કયા સંજોગોમાં થયું અને તેનું ચોક્કસ કારણ શું છે, તે તપાસ બાદ સ્પષ્ટ થશે.
Read full article on Divya Bhaskar