top
છોટા ઉદેપુરમાં જંગલ જમીનના મુદ્દે ખેડૂતો આક્રમક, ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી સાથે કલેક્ટરને આપ્યું આવેદન!
છોટા ઉદેપુરના ખેડૂતોએ જંગલ જમીનના પ્રશ્નો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. 20 વર્ષથી પેન્ડિંગ દાવાઓનો નિકાલ ન થતાં, ખેડૂતોએ 1980 અને 2005-06ના પ્રશ્નો ઉકેલવા માંગ કરી. 7/12માં નકશા નોંધ અને જમીનનો ભૌતિક કબજો આપવાની માગણીઓ છે. જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.
Read full article on Gujaratsamachar