top
અમદાવાદ: ચાંદખેડાના મોલમાંથી સિંગર કિંજલ રબારીનું અપહરણ! પતિનો દાવો- 'મને પકડી રાખી પત્નીને ખેંચી ગયા',
અમદાવાદના ચાંદખેડામાં ગાયિકા કિંજલ રબારીના અપહરણની ઘટના સામે આવી છે. CBD મોલ નજીકથી કાળી કારમાં કિંજલનું અપહરણ થયું હોવાનું પતિએ જણાવ્યું. જોકે, CCTV ફૂટેજમાં કિંજલ સ્વેચ્છાએ કારમાં બેસતી દેખાઈ. આંતરજ્ઞાતીય લગ્નને કારણે પરિવારમાં વિવાદ ચાલતો હતો. પોલીસે મહેસાણા તરફના શંકાસ્પદ શખસોની ઓળખ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar