Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

દારૂબંધી માત્ર દેખાડો! અમદાવાદમાં બુટલેગરોને બે કલાક દારૂની હેરફેર અને વેચાણની છૂટ!, ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસના અનોખા મોડલની ચર્ચા

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 25, 2026 👁 6 views
દારૂબંધી માત્ર દેખાડો! અમદાવાદમાં બુટલેગરોને બે કલાક દારૂની હેરફેર અને વેચાણની છૂટ!, ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસના અનોખા મોડલની ચર્ચા
અમદાવાદમાં પોલીસ-બુટલેગરની સાંઠગાંઠનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સૂત્રોના દાવા મુજબ લઠ્ઠાકાંડ બાદ સઘન ચેકિંગ છતાં, સ્થાનિક પોલીસે બુટલેગરોને દિવસના 2 કલાક દારૂની હેરાફેરી-વેચાણની છૂટ આપી છે. VVIP વિસ્તારો સહિત 4-5 જગ્યાએ આ ગોઠવણ થઈ છે. વહીવટદારો ઉચ્ચ અધિકારીઓના આદેશ અવગણી, સુરક્ષિત રૂટની માહિતી પણ પૂરી પાડે છે. દારૂના ભાવ 3 ગણા વધ્યા ને હપ્તા પણ વધારાયા.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan