top
સુરત ભાજપ નેતાની પુત્રવધૂ આપઘાત કેસ: પતિ સૌરભ અને પ્રેમિકા ઈશિકાની ધરપકડ, આંતરવસ્ત્રોમાંથી મળેલી ચિઠ્ઠી ખોલી ગઈ પોલ!
સુરતના પલસાણા તાલુકાના કડોદરામાં ભાજપના મહિલા નેતાના પુત્રવધૂ નિધિ કુમારીએ 24 ઓગસ્ટે પોતાના ઘરમાં આપઘાત કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટ મળતા કેસમાં ગંભીર વળાંક આવ્યો. નિધિના ભાઈએ પતિ સૌરભ અને તેની પ્રેમિકા ઈશિકા બેનરજી સામે માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી. કડોદરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar