business
‘વોટર ફોર ઓલ’: જળ સુરક્ષા માટે સરકાર સાથે જન ભાગીદારી પણ જરૂરી
અમદાવાદઃ દેશના જળ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર, સંસ્થાઓ અને સમાજે સાથે મળીને પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. જળ સંરક્ષણ, જવાબદાર પાણીનો ઉપયોગ અને ટકાઉ જળ વ્યવસ્થાપન અંગે જાગૃતિ વધારવાના હેતુથી ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેન્ટર ફોર વોટર પીસ (CWP), ડો. શ્યામાપ્રસાદ મુખરજી રિસર્ચ ફાઉન્ડેશન (SPMRF) અને i-Hubના સહયોગથી અમદાવાદના KCG ઓડિટોરિયમમાં [...]
Read full article on Chitralekha