crime
મની લોન્ડરિંગ કેસમાં આર્મસ્ટ્રોંગ એક્સ.ના સ્થાપકને ત્રણ દિવસની કસ્ટડી
EDએ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી પ્લેટફોર્મ દ્વારા કરોડોની છેતરપિંડીના કેસમાં આર્મસ્ટ્રોંગ એક્સચેન્જ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સાગર દાશની મુંબઈમાંથી ધરપકડ કરી છે. PMLA હેઠળ કાર્યવાહી કરતા, EDએ તેને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અગાઉ, ગુજરાતના સુરત-મહેસાણા સહિત મુંબઈ, પુણે, બેંગલુરુ, હૈદરાબાદમાં દરોડા પડાયા હતા. આ કેસમાં 9 કરોડ રૂપિયા ફ્રીઝ કરાયા છે.
Read full article on Gujaratsamachar