politics
હવે સોશિયલ મીડિયા પર બાળકોને નુકસાન પહોંચાડતું કન્ટેન્ટ નહીં ચાલે! સરકારની કડકાઈથી મેટા તૈયાર
બાળકોને ઇન્ટરનેટ પર થતા યૌન શોષણ અને નુકસાનકારક કન્ટેન્ટથી બચાવવા માટે ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડકાઈ વધારવાની તૈયારી શરૂ કરી છે. સરકાર દ્વારા સોશિયલ મીડિયા કંપનીઓ સાથે સતત ચર્ચા કરવામાં આવી રહી છે, જેથી બાળકો સાથે જોડાયેલા વાંધાજનક અને ગેરકાયદેસર કન્ટેન્ટની ઝડપથી ઓળખ કરી શકાય અને તેને પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે. આ [...]
Read full article on Gujaratmitra