politics
કાલસર્પ દોષ થી લઈને નાગયજ્ઞ સુધી.... ભારતીય જ્યોતિષ અને પૌરાણિક કથાઓમાં કેમ ખાસ છે નાગ
જ્યોતિષમાં સાપ રાહુ ની સાથે અને નક્ષત્રોની સાથે પણ છે. 27 નક્ષત્રોમાં આશ્લેષા નક્ષત્રના દેવતા પણ નાગદેવ છે. આશ્લેષા ના સ્વામી નાગ દેવને માનવામાં આવે છે.
Read full article on Tv9 Gujarati