crime
કેતકી વ્યાસની ધરપકડ, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
નિવૃત્ત નાયબ કલેક્ટર કેતકી વ્યાસની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અપ્રમાણસર મિલકતના કેસમાં છેલ્લા કેટલાક સમયથી ફરાર કેતકી વ્યાસ શેલામાં તેમના બહેનના ત્યાં હોવાની જાણ થતાં જ ધરપકડ કરવામાં આવી છે. કેતકી વ્યાસ વિરુદ્ધમાં અપ્રમાણસર મિલકતને લઇને એક અરજી એસીબીને મળી હતી. જેની તપાસ બાદ આવક કરતા 68.84 ટકા જેટલી સંપત્તિ વધારે હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને એસીબી દ્વારા તેની વિરુદ્ધમાં અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Read full article on News18 Gujarati