business
મોંઘવારીનો ડબલ માર: સરકારી આંકડામાં માત્ર કાગળ પર રાહત, સામાન્ય જનતાના ખિસ્સા ખાલી
સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, જુલાઈ 2026માં ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક(WPI) આધારિત ફુગાવાનો દર સામાન્ય ઘટીને 9.78 ટકા થયો છે, જે જૂનમાં 9.87 ટકા હતો. જોકે, ખાદ્ય અને ઉત્પાદિત વસ્તુઓના ભાવ વધ્યા છે. ઇંધણ ક્ષેત્રે ઘટાડો નોંધાયો, પરંતુ ફુગાવો હજુ ઊંચા સ્તરે છે. ખનિજ તેલ અને ખાદ્ય વસ્તુઓ મુખ્ય કારણભૂત છે.
Read full article on Gujaratsamachar