top
બંગાળમાં જીતનું માર્જિન ઓછું, હજારો મતદારોને દૂર કરાયા! સુપ્રીમ કોર્ટે પૂછ્યું- શું અમે નવી ચૂંટણીનો આદેશ આપી શકીએ છીએ?
પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ( SIR )ના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે પૂછ્યું કે શું ન્યાયતંત્ર નવી ચૂંટણીનો આદેશ આપી શકે છે , ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં અમુક મતવિસ્તારોમાં યાદીમાંથી દૂર કરાયેલા મતદારોની સંખ્યા જીતના માર્જિન કરતા વધારે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત , ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બેન્ચ તૃણમૂલ કોંગ્રેસ ( TMC) ના સભ્ય દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી હતી , જેનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ કલ્યાણ બંદોપાધ્યાય કરી રહ્યા હતા. બંદોપાધ્યાયે 31 વિધાનસભા મતવિસ્તારોની વિગતો રજૂ કરી, જ્યાં SIR પ્રક્રિયા દરમિયાન દૂર કરાયેલા મતદારોની સંખ્યા ...
Read full article on Khabarchhe