top
ગુજરાત સરકારની વ્યથા એ છે કે તે દારૂબંધી હટાવી શકે એમ નથી
આપણા ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છ દાયકાથી વધુ સમયથી અમલમાં છે. મહાત્મા ગાંધીના આદર્શો અને સામાજિક વિચારધારાના આધારે આ નીતિ અપનાવવામાં આવી હતી. ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનો એક મહત્ત્વનો ભાગ બની ગયેલી આ વ્યવસ્થા આજે પણ કાયદાકીય રીતે અમલમાં છે છતાં વાસ્તવિકતા કંઈક જુદી છે. દારૂબંધી હોવા છતા રાજ્યમાં દારૂ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. આ વિરોધાભાસી પરિસ્થિતિ સરકાર અને સમાજ માટે એક સમસ્યા બની છે. ઇતિહાસ પર નજર નાખીએ તો 1949ના ગુજરાત પ્રોહિબિશન એક્ટથી શરૂ થયેલી આ નીતિ સ્વતંત્રતા પછીના વર્ષોમાં વધુ કડક બની. તેનો મૂળ ઉદ્દેશ સમાજને દારૂની લતના માઠા પરિણામોથી બચાવવાનો હતો. આરોગ્ય, પરિવારની સ્થિરતા અને નૈતિક મૂલ્યોને જાળવવાનું ...
Read full article on Khabarchhe