top
સુરત: ફીજીબિલિટી રિપોર્ટ પહેલાં જ બ્રિજના નામે ભાજપમાં ઘમાસાણ
સુરતમાં અશ્વિનીકુમાર-ઉત્રાણને જોડતા તાપી રિવર બ્રિજને લઈ ભાજપમાં જ મતભેદ સપાટી પર આવ્યા છે. પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે બ્રિજની જરૂરિયાત અને ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મેયરને પત્ર લખી કામગીરી તાત્કાલિક શરૂ કરવા માંગણી કરી છે. વિરોધ પાછળ કોર્પોરેટરનો અંગત સ્વાર્થ હોવાની શંકા પણ વ્યક્ત થતાં રાજકારણ ગરમાયું છે.
Read full article on Gujaratsamachar