Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

મોંઘવારીથી જનતાના ખિસ્સા ખાલી, પણ ઓઈલ કંપનીઓને જલસા! નફાનો આંકડો જાણી ચોંકી જશો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 10, 2026 👁 2 views
મોંઘવારીથી જનતાના ખિસ્સા ખાલી, પણ ઓઈલ કંપનીઓને જલસા! નફાનો આંકડો જાણી ચોંકી જશો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ 100 ડૉલરને પાર પહોંચતા Indian Oil, BPCL અને HPCL જેવી સરકારી ઓઈલ કંપનીઓને મોટો ફાયદો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમને કુલ 14,470 કરોડ રૂપિયાનો નફો થવાનો અંદાજ છે, જ્યારે અગાઉના ક્વાર્ટરમાં 18,150 કરોડનું નુકસાન થયું હતું. રિફાઈનિંગ અને માર્કેટિંગ માર્જિન સુધરતા આ સ્થિતિ સર્જાઈ છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan