top
ટ્રાવેલ્સ દુકાનમાં ઘૂસી ગઈ બસ, વેપારીને પરસેવો વળી ગયો!
સાવરકુંડલામાં ખાનગી બસના અકસ્માતની ચોંકાવનારી ઘટના બની. અમદાવાદથી સાવરકુંડલા આવેલી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ બસ બેકાબૂ બની હતી અને રસ્તા પર આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. મહત્વનું છે કે ઘટના બની તે સમયે દુકાનમાં કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાની ટળી છે. જોકે, આ ઘટનાને પગલે 2 દુકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે.
Read full article on News18 Gujarati