crime
અમદાવાદના થલતેજમાં 'મેગ્નેટ પાર્ક'ના બીજા માળે લાગી આગ, જીવ બચાવવા કર્મચારીઓ બારીમાંથી કૂદ્યા તો કેટલાક છજા પર લટક્યા
ઓફિસમાં અચાનક આગ ફેલાઈ જવાથી મુખ્ય એક્ઝિટ માર્ગ ધુમાડાથી ઘેરાઈ ગયો હતો અને બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. અંદર ફસાયેલા કર્મચારીઓમાંથી કેટલાક લોકોએ જીવનું જોખમ જોઈને બારીના કાચ તોડીને સીધા ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો.
Read full article on News18 Gujarati