top
સાગબારામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતોનો મોરચો: આજથી શરૂ કર્યું ખેડાણ, રોકવા સામે ન આવ્યો એકપણ વનકર્મી!
નર્મદાના સાગબારામાં જંગલ જમીન મુદ્દે 21 દિવસથી આદિવાસી ખેડૂતોના ધરણાં ચાલી રહ્યા છે. સાંસદ મનસુખ વસાવાની રજૂઆત બાદ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારના મંત્રીઓનું પ્રતિનિધિમંડળ સાગબારા પહોંચી 12 ગામોના ખેડૂતો સાથે મુલાકાત કરશે. જમીન અધિકાર કાયદા હેઠળ પુરાવા ચકાસી નિયમાનુસાર નિર્ણય લેવાશે અને ધરણાંનો સુખદ અંત લાવવાના પ્રયાસો થશે.
Read full article on Gujaratsamachar