politics
'ગુજરાતમાં ખાતર માટે લાઈન, પણ દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી', કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના સરકાર પર ચાબખા
અંબાજીના દાંતા ખાતે કોંગ્રેસના મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે, ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે, જ્યારે દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે. ગેનીબેને આક્ષેપ કર્યો કે, ગેરકાયદે પ્રવૃત્તિઓના હપ્તા ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચે છે. જો સરકાર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ 'જનતા રેડ' પાડશે.
Read full article on Gujaratsamachar