top
સોનિયા ગાંધીના પુસ્તકને લઈને રાજકીય વિવાદ!
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના આગામી પુસ્તક ‘Belonging: A Journey of Love’ને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા પર ભારતમાં આ પુસ્તક પ્રકાશિત ન કરવા માટે દબાણ હતું. બીજી તરફ, ભાજપે કોંગ્રેસના આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે [...] The post સોનિયા ગાંધીના પુસ્તકને લઈને રાજકીય વિવાદ! appeared first on chitralekha .
Read full article on Chitralekha