crime
ગઢડાના ટાટમ ગામે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીના નેટવર્કનો પર્દાફાશ
બોટાદ LCB પોલીસે ટાટમ ગામેથી ઓનલાઈન મની ગેમિંગ અને સટ્ટાબાજીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 19 વર્ષીય અંકુર સંજયભાઈ જાદવને તેના રહેણાંક મકાનમાંથી 10.82 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં 10.07 લાખ રોકડા, મોબાઈલ અને લેપટોપનો સમાવેશ થાય છે. આરોપી સામે 'ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ' હેઠળ ગુનો નોંધાયો છે.
Read full article on Gujaratsamachar