top
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા: જેશ-એ-મોહમ્મદનો કમાન્ડર ઠાર
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદ સામે ચાલી રહેલા ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા સાંપડી છે. સુરક્ષા દળોએ ભદરવાહના સહજદાર સ્થિત ઘનઘોર જંગલોમાંથી આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદ (JeM) ના એક ટોચના કમાન્ડરનો મૃતદેહ રિકવર કર્યો છે. આતંકીના મૃતદેહ પાસેથી અત્યાધુનિક અમેરિકન M4 રાયફલ સહિતનો હથિયાર-ગોળાબારૂદનો જથ્થો પણ મળી આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા મહિનાઓ પહેલા આ [...] The post જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા: જેશ-એ-મોહમ્મદનો કમાન્ડર ઠાર appeared first on chitralekha .
Read full article on Chitralekha