top
અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ: દમણથી નવી દિલ્લી જતી ફ્લાઇટને ધમકી મળતાં નિર્ણય
અમદાવાદ એરપોર્ટ પર દમણથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું બોમ્બની ધમકી મળતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. ધમકી બાદ તુરંત અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ટર્મિનલમાં ખસેડાયા. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર વિભાગે તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ ચાલુ છે.
Read full article on Gujaratsamachar