top
પત્નીની હત્યા કરી ભાગેલા પતિને નડ્યો અકસ્માત, પોલીસને ઉપરાઉપરી મળેલા બે ઇમરજન્સી કોલે ખોલ્યો મર્ડર મિસ્ટ્રીનો રાઝ
આ દર્દનાક ઘટના બાદ પોલીસે મૃતક મહિલાના પિયરપક્ષને જાણ કરી હતી, પરંતુ પરિવારે મૃતદેહનો સ્વીકાર કરવાની સાથે બંને માસૂમ બાળકોનો પણ અસ્વીકાર કર્યો હતો. જે બાદ પોલીસે માનવતા દાખવી બાળકોને ચિલ્ડ્રન હોમ મોકલી અને પતિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Read full article on News18 Gujarati