business
અમદાવાદ સહિત વિવિધ શહેરોથી દોડતી અનેક સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા
આગામી તહેવારોની સિઝન અને ટ્રેનોમાં વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ સહિત વિવિધ શહેરોથી દોડતી અનેક સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે.
Read full article on Etv Bharat