politics
“બીજી આઝાદી માટે તમારી મદદ જોઈએ છે...”: સોનમ વાંગચુકની દેશવાસીઓને હાકલ
જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે દેશના 80th સ્વતંત્રતા દિવસ પહેલા દેશવાસીઓને એક ‘શાંત ક્રાંતિ’ ની શરૂઆત કરવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું કે જો ભારતને 2047 સુધીમાં એક વિકસિત અને સન્માનિત રાષ્ટ્ર બનાવવું હશે, તો દેશના રાજકીય નેતૃત્વની પસંદગીની પદ્ધતિમાં અમૂલ્ય અને મૂળભૂત ફેરફારો લાવવા પડશે. સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર એક વિડીયો મેસેજ શેર કરતાં [...]
Read full article on Chitralekha